“Krushnam Education join કર્યા પછી મને સમજાયું કે સાચું guidance શું હોય! 😊
અહીં માત્ર computer શીખવતા નથી… confidence પણ build કરાવે છે.
Simple સમજાવવાની રીત, practical knowledge અને friendly atmosphere ના કારણે learning બહુ easy લાગી. 💻✨
“Krushnam Education માં joining કર્યા પછી computer નો ડર જ નીકળી ગયો 😄
Sir બહુ simple રીતે શીખવે છે એટલે બધું jaldi સમજાઈ જાય છે.
Best computer class in Jetpur! 💻”